ડૉ. લક્ષ્મણ યાદવ આવતીકાલે અમદાવાદમાં, બહુજન લડતને મળશે નવું બળ

Dr Laxman Yadav Ahmedabad visit

ડૉ. લક્ષ્મણ યાદવ અનામત વિરોધી આંદોલનો વચ્ચે પ્રથમવાર અમદાવાદ આવી રહ્યાં છે. તેમના ‘પ્રોફેસરની ડાયરી’ અને ‘જાતિ વસ્તી ગણતરી’ પુસ્તકોનું થશે વિમોચન.