નશામાં ધૂત બ્રાહ્મણ રસોઈયાએ આદિવાસી વિદ્યાર્થી પર કુહાડીથી હુમલો કર્યો
Adivasi News: આદિવાસી હોસ્ટેલમાં રસોઈયા તરીકે કામ કરતા બ્રાહ્મણ શખ્સે ધોરણ 6 ના માસૂમ વિદ્યાર્થી પર કુહાડીથી હુમલો કરતા ચકચાર મચી છે, હાલ છાત્ર ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.