‘માછલી વધુ કેમ લીધી?’ કહી દલિત દંપતી પર જાતિવાદીઓએ હુમલો કર્યો

dalit news

બે માછલી વધુ કેમ લીધી કહીને માછલીની વહેંચણીના વિવાદમાં જાતિવાદી તત્વોએ દલિત દંપતીને ઘરમાં ઘૂસી નિર્દયતાથી ફટકાર્યું.