ગાંધીનગરમાં નર્મદા કેનાલે બર્થ ડે ઉજવતા યુગલ પર હુમલો, યુવકનું મોત
ગાંધીનગરના અડાલજમાં મધરાતે નર્મદા કેનાલ પર બર્થ ડે ઉજવી રહેલા અમદાવાદના યુગલ પર લૂંટના ઈરાદે જીવલેણ હુમલો. યુવકનું મોત. યુવતીની હાલત ગંભીર.
ગાંધીનગરના અડાલજમાં મધરાતે નર્મદા કેનાલ પર બર્થ ડે ઉજવી રહેલા અમદાવાદના યુગલ પર લૂંટના ઈરાદે જીવલેણ હુમલો. યુવકનું મોત. યુવતીની હાલત ગંભીર.
અડાલજના દલિત વૃદ્ધ મરેલાં ઢોરનું ચામડું ઉતારવા ગયા હતા. ચાર યુવકોએ તેમને જાતિસૂચક અપશબ્દો કહી છરી-લોખંડના પાઈપથી હુમલો કર્યો.
ગુજરાતમાં મંત્રીમંડળના સંભવિત વિસ્તરણ મામલે ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં પહેલીવાર RSS ના પ્રાંત કાર્યવાહ ઉપસ્થિત રહ્યા.
દીકરીના ગૌરી વ્રતના જવારા પધરાવવા નર્મદા કેનાલે ગયેલા ડોક્ટર પિતા પગ લપસી જતા કેનાલમાં તણાઈ ગયા.
સવાયા દલિત સાહિત્યકાર તરીકે જાણીતા પૂર્વ સનદી અધિકારી, ખરા માનવવાદી પ્રવીણ ગઢવી સાહેબની સ્મૃતિમાં ગુણાનુવાદ સભા યોજાઈ.
વિદ્યા સહાયકોની ભરતીમાં OBC ને 27% અને SC ઉમેદવારોને 7% અનામત આપવાની માંગ સાથે ગાંધીનગરમાં ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરાયું.