ગેંગરેપ પીડિતા દલિત દીકરીનું આરોપીઓએ ઘર સળગાવી દીધું

Gang rape accused

ગેંગરેપ કેસના માથાભારે આરોપીઓ દલિત દીકરીને કોર્ટ બહાર સમાધાન કરી લેવા દબાણ કરતા હતા, પણ દલિત દીકરીએ ના પાડી દેતા આરોપીઓએ તેનું ઘર સળગાવી દીધું.

દલિત સગીરાનું અપહરણ કરી બે યુવકોએ હોટલમાં ગેંગરેપ કર્યો

Gangrape

સગીરા ઘરેથી બહેનપણીના ઘરે નીકળી હતી એ દરમિયાન યુવકોએ રસ્તામાંથી તેનું અપહરણ કરી ગેંગરેપ કર્યો. પોલીસે અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી.