આકાશવાણી અમદાવાદમાં સરકારી ખર્ચે ‘ગાયત્રી યજ્ઞ’ યોજાયો!
આકાશવાણી અમદાવાદના 77 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર સેક્યુલર નિયમો નેવે મૂકીને સરકારી ખર્ચે ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું. દલિત અધિકારીએ પણ યજ્ઞમાં હાજરી આપી.