વંચિત વર્ગના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના કરોડો રૂપિયા સરકારે વાપર્યા જ નહીં!

The government did not use SC OBC scholarships

રાજ્યસભામાં સામે આવેલા આંકડાઓ મુજબ સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવેલા કરોડો રૂપિયા ખર્ચાયા જ નહીં. વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી ગઈ.