કલોલના રિક્ષાચાલકના ગ્રુપે અનેક યુવાનોને સરકારી નોકરી અપાવી
કલોલના રિક્ષાચાલક ધર્મેન્દ્રભાઈ અને મજૂરી કરતા મિત્રોના ‘સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ મંડળ’એ કમાલ કરી. સામાન્ય માણસના અસામાન્ય કામને જોઈને તમને પણ ગર્વ થશે.