પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવા મુદ્દે સરકાર અડગ: ઋષિકેશ પટેલ
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે ઘણી મહત્વની સ્પષ્ટતા કરી છે. જાણો શું કહ્યું.
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે ઘણી મહત્વની સ્પષ્ટતા કરી છે. જાણો શું કહ્યું.
ડિપ્લોમાં કોર્ષમાં ખાનગી કોલેજોમાં પ્રવેશ મેળનાર વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને હવે રજિસ્ટ્રેશન, પરીક્ષા અને શિક્ષણ ફી પેટે મળતી સહાય નહીં મળે.
કામચોર અને આળસુ તરીકેની છાપ ધરાવતા ગુજરાતના સરકારી કર્મચારીઓએ હવે સપ્તાહમાં માત્ર 5 દિવસ કામ કરવાની માંગ કરી છે.
વિધાનસભામાં વિપક્ષના નેતાએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે 94 લાખનો આંકડો આપ્યો છે. જાણો બીજી શું વિગતો સામે આવી.
બાબાપુરના 27 દલિતોનો જમીન પર વર્ષોથી કબ્જો છે, તેઓ ખેતી પણ કરે છે. છતાં સરકાર જાતભાતના બહાનાઓ કાઢી તેમને તેમના હકની જમીન પરત આપવા માંગતી નથી.
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી 9 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરાયું. મોટાભાગની જગ્યાઓ પ્રાથમિક શિક્ષકો માટેની રહેશે.