પોલીસે દલિત યુવકના ગુપ્તાંગમાં લાકડી ખોસી દીધી, યુવક બેભાન?

dalit news

પોલીસ દલિત યુવકને ઉપાડી ગઈ. કસ્ટડીમાં યુવકના ગુપ્તાંગમાં લાકડી ખોસી દેતા યુવક બેભાન થઈ ગયો. ત્રણ પોલીસકર્મીઓ અને પડોશી સામે ફરિયાદ નોંધાઈ.

બે પોલીસ સ્ટેશનના જાપ્તામાં દલિત વરરાજાની જાન માંડવે પહોંચી

Hariyana Panchkula Dalit marriage

જાતિવાદી ગુંડાઓએ દલિત વરરાજા બગીમાં બેસીને જાન લઈને આવશે તો તોફાન કરવાની ધમકી આપી હતી, એ પછી કડક પોલીસ સુરક્ષા વચ્ચે જાન માંડવે પહોંચી.