જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આખું ઉત્તર ગુજરાત મેદાનમાં ઉતર્યું
જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ઉત્તર ગુજરાત-કચ્છમાં લોકો સ્વયંભૂ રસ્તા પર ઉતર્યા. મેવાણીના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલ્યો.