ઈન્દોરમાં ઈલેક્ટ્રીક કારના ચાર્જિંગમાં આગ લાગતા 8 લોકોના મોત
ઈન્દોરના તિલક નગર વિસ્તારમાં વહેલી સવારે ઈલેક્ટ્રિક કાર ચાર્જિંગ વખતે શોર્ટ સર્કિટ થતાં લાગેલી ભીષણ આગમાં 8 લોકો જીવતા ભૂંજાયા.
ઈન્દોરના તિલક નગર વિસ્તારમાં વહેલી સવારે ઈલેક્ટ્રિક કાર ચાર્જિંગ વખતે શોર્ટ સર્કિટ થતાં લાગેલી ભીષણ આગમાં 8 લોકો જીવતા ભૂંજાયા.
ઈન્દોરમાં આંતરિક વિખવાદને પગલે 20થી વધુ કિન્નરોએ ફિનાઈલ પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.
સત્યનારાયણ વૈષ્ણવે વર્ષ 1983માં નકલી OBC સર્ટિફિકેટ રજૂ કરીને પોલીસ કોન્સ્ટેબલની નોકરી મેળવી હતી અને 40 વર્ષ બાદ ભાંડો ફૂટ્યો.
દલિત વરરાજા પોલીસ સાથે મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા પણ જાતિવાદી ગામલોકો મંદિરની સામે ઉભા રહી ગયા અને વરરાજાને અંદર ન ઘૂસવા દીધાં.
ડો.આંબેડકર જયંતીએ એક દલિત વરરાજા મોટા ઉપાડે હિંદુ હોવાના વહેમમાં જાન સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. પણ એ પછી જે થયું તે તેમને કાયમ યાદ રહેશે.