14મી એપ્રિલે દલિતવાસમાં આગ લાગી, 11 સામે એટ્રોસિટીની FIR નોંધાઈ

Dalit settlement on Ambedkar Jayanti in Ayodhya

14મી એપ્રિલના રોજ દુનિયાભરમાં ડો.આંબેડકર જયંતી ઉજવાઈ તે રાત્રે જ જાતિવાદી તત્વોએ એક ગામમાં દલિતવાસમાં આગ લગાવી દીધી. 11 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.

ડૉ.આંબેડકર જયંતી નિમિત્તે ઢસાથી ધોળા સુધી શોભાયાત્રા નીકળી

A procession was taken out from Dhasa to Dhola

ડૉ.આંબેડકરની 135મી જન્મ જયંતી નિમિત્તે રોહીદાસ વંશી વઢીયારા સમાજ ઢસાથી ધોળા સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં, ઠેર-ઠેર સ્વાગત અને પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

અમદાવાદમાં ‘ડો.આંબેડકરનું ધર્મ અંગેનું તત્વજ્ઞાન’ પર પરિસંવાદ યોજાયો

Dr. Ambedkar's Philosophy of Religion

dr ambedkars philosophy of religion વિષય પર કર્મશીલ રાજુ સોલંકી, ડૉ. જે.ડી. ચંદ્રપાલ અને અસીમ રૉયે તર્કબદ્ધ દલીલો સાથે મજબૂત વક્તવ્યો આપ્યા હતા.

પોરબંદરમાં SSD દ્વારા આંબેડકર જયંતીએ વિશાળ મહારેલી યોજાઈ

ssd

સ્વયં સૈનિક દળ(SSD) દ્વારા પોરબંદરમાં ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતી નિમિત્તે વિશાળ મહારેલી અને મહાસલામી આપવામાં આવી.

14મી એપ્રિલે દલિત વરરાજા જાન લઈને મંદિરે ગયા, પછી શું થયું

dalit grooms

ડો.આંબેડકર જયંતીએ એક દલિત વરરાજા મોટા ઉપાડે હિંદુ હોવાના વહેમમાં જાન સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. પણ એ પછી જે થયું તે તેમને કાયમ યાદ રહેશે.

આંબેડકર જયંતિએ ડીજે વગાડતા દલિત યુવકની ગોળી મારી હત્યા

ahmedabad news

આંબેડકર જયંતીની રેલી દરમિયાન ગામના સવર્ણોએ દલિતો સાથે બબાલ કરી. વિવાદ એટલો વધી ગયો કે ફાયરિંગ થયું અને તેમાં દલિત યુવકનું ગોળી વાગવાથી મોત થઈ ગયું.

સુરેન્દ્રનગરમાં ડો.આંબેડકર જયંતીએ 156 કિલોની કેક કપાશે

156 kg cake will be cut on dr ambedkar jayanti in surendranagar

સુરેન્દ્રનગરમાં બહુજન સમાજ રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે. ભારતમાં પહેલીવાર ડો.આબેડકરની જન્મ જયંતી નિમિત્તે 156 કિલોની કેક કાપીને ઉજવણી કરવામાં આવશે.