વાવ-થરાદના ગોલપ નેસડામાં 16 પરિવારોએ બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી

Buddhism in Golap Nesda Vav Tharad

Buddhism: વાવ-થરાદના ગોલપ નેસડામાં દલિત-બહુજન સમાજે ડો. આંબેડકરની 22 પ્રતિજ્ઞાઓ સાથે જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અપનાવ્યો.

બાવળાના રાસમ ગામે 16 પરિવારોએ બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી

Initiation into Buddhism

આ પરિવારો હિંદુ ધર્મમાં વ્યાપ્ત જાતિવાદ, અસ્પૃશ્યતા સહિતના દૂષણોથી કંટાળી ગયા હતા. તેમને સમાનતા જોઈતી હતી, અંતે ડૉ.આંબેડકરના રસ્તે તથાગત ગૌતમ બુદ્ધનો માર્ગ અપનાવ્યો.