સરકારે ન સાંભળતા 24 ગામના આદિવાસીઓએ જાતે 3 કિમીનો રસ્તો બનાવ્યો
તંત્રએ આદિવાસીઓની વિનંતીઓ સાંભળી નહીં. અંતે 24 ગામના આદિવાસીઓએ મળી 3 કિમીનો રસ્તો બનાવ્યો. હવે 40 કિમીનો ધક્કો નહીં થાય.
તંત્રએ આદિવાસીઓની વિનંતીઓ સાંભળી નહીં. અંતે 24 ગામના આદિવાસીઓએ મળી 3 કિમીનો રસ્તો બનાવ્યો. હવે 40 કિમીનો ધક્કો નહીં થાય.
આદિવાસી મિત્રની ડિગ્રી પર સવર્ણ યુવક MBBS કરી ડોક્ટર બની સાત વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો. એક દર્દીનું મોત થયું અને આખો ભાંડો ફૂટી ગયો.