CJP ના અભિજિત દીપકે ‘જય ભીમ’ના નારા સાથે શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું

Abhijit Deepak cjp

દિલ્હીના ઐતિહાસિક પ્રદર્શન સ્થળ જંતર-મંતર પર આજે કોક્રોચ જનતા પાર્ટી (CJP) દ્વારા એક વિશાળ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરવામાં આવી છે. આ આંદોલનનું નેતૃત્વ કરવા માટે પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે પોતે જંતર-મંતર ખાતે પહોંચ્યા છે. દેશભરમાં વિવિધ શૈક્ષણિક અને ભરતી પરીક્ષાઓની વિશ્વસનીયતા પર સતત ઊઠી રહેલા સવાલોના વિરોધમાં આ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. પ્રદર્શન સ્થળે … Read more

‘જય ભીમ’ બોલવા બદલ 5 દલિત વિદ્યાર્થીઓને શિક્ષકોએ મુર્ગા બનાવી માર્યા

Dalit students beaten up chanting Jai Bhim Baghpat - image Google

‘જય ભીમ’ નો નારો લગાવવા બદલ કોલેજમાં ભણતા 5 દલિત વિદ્યાર્થીઓને ત્રણ શિક્ષકોએ રૂમમાં પુરી, મુર્ગા બનાવી માર માર્યો. પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરી.

‘જય ભીમ’ ક્રિમિનલ લોકોનો નારો છે: ભાજપ ધારાસભ્ય

jai bhim

ભાજપના એક ધારાસભ્યે દેશના કરોડો બહુજનોનું અપમાન કરતું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું, “જય ભીમ ખોટા લોકોનો નારો છે અને ક્રિમિનલ પાર્ટીનો નારો છે.”