દરેક શેરીએ પોલીસ ગોઠવી ત્યારે દલિત વરરાજાની જાન નીકળી

Dalit grooms

જાતિવાદી તત્વોએ દલિત વરરાજા ઘોડીએ ચડશે તો હુમલો કરવાની ધમકી આપી હતી. પોલીસે દરેક શેરીએ સુરક્ષા ગોઠવવી પડી, ત્યારે બારાત નીકળી શકી.

એટ્રોસિટી કેસના 16 દોષિતો સજા સંભળાવતા જ કોર્ટમાંથી ભાગી ગયા

Jodhpur atrocity case

દલિતવાસ સળગાવવાના કેસમાં કોર્ટે 16 દોષિતોને સજા સંભળાવતા જ તેઓ કોર્ટમાંથી ભાગી ગયા. પોલીસે 6 દિવસ સુધી ચૂપ રહી મામલો દબાવી રાખ્યો.

શીવ તાંડવ દરમિયાન મોં પર ભસ્મ લાગતા 8 છોકરીઓ દાઝી ગઈ

shiv tandav

સાંસ્કૃતિક કાર્યક્રમમાં શીવ તાંડવ રજૂ કરતી વખતે છોકરીઓના મોં પર ભસ્મ લાગતા ચહેરા દાઝી જતા હોસ્પિટલ ખસેડાઈ.