34 વર્ષ પહેલા ફેક એન્કાઉન્ટર થયું, આદિવાસી મહિલાએ ન્યાય માટે જમીન વેચી દીધી

dalit news

Adivasi News: 34 વર્ષ પહેલા થયેલા નકલી એન્કાઉન્ટરમાં પતિ ગુમાવ્યા બાદ પત્નીએ 2 એકર જમીન વેચીને પણ લડત ચાલુ રાખી. ન્યાય માટે એક આદિવાસી મહિલાની ગજબની હિંમત.

ન્યાય માટે દલિત પરિવાર 150 કિ.મી. ચાલીને CMને મળવા પહોંચ્યો

justice for dalit

દસ દિવસ વીતી ગયા હોવા છતાં પણ આ પરિવારને ન્યાય નથી મળ્યો. મુખ્યમંત્રી તેમને મળ્યાં નથી. જાણો એક દલિત પરિવારની ન્યાય માટેની દર્દનાક કહાની.