કેરળમાં નોકરીના માત્ર 4 મહિનામાં દલિત પૂજારીએ રાજીનામું આપ્યું

dalit news

કેરળના ત્રાવણકોર દેવસ્વમ બોર્ડમાં ફરજ બજાવતા દલિત પૂજારી પી.આર. વિષ્ણુએ જાતિગત ભેદભાવ અને સતત મળતી ધમકીઓના કારણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.

કેરળ કેવી રીતે ગરીબી મુક્ત રાજ્ય બન્યું, રહસ્ય શું છે?

Kerala poverty-free state

કેરળ ભારતનું પ્રથમ ગરીબીમુક્ત રાજ્ય બન્યું છે. કેવી રીતે કેરળે ગરીબી મુક્ત કરી તેનું રહસ્ય સમજો.

કેરળમાં કંપનીએ ટાર્ગેટ પુરો ન કરનાર કર્મચારીઓને ગળામાં પટ્ટા પહેરાવ્યા

marketing company in kerala

માર્કેટિંગ કંપનીએ ખરાબ પ્રદર્શન કરતા કર્મચારીઓના ગળામાં પટ્ટા પહેરાવી તેમને ઘૂંટણિયે પડી ફ્લોર ચાટવા મજબૂર કર્યા. શ્રમ વિભાગે તપાસના આદેશ આપ્યા.