ABVPએ મુસ્લિમ પ્રિન્સિપાલને રાજીનામું અપાવી કાર્યાલય ‘શુદ્ધ’ કર્યું

kolkata college vice principal forced resignation

ABVP ના કાર્યકરોએ મુસ્લિમ નાયબ પ્રિન્લિપાલને બંધક બનાવી રાજીનામું આપવા મજબૂર કર્યા. ચેમ્બરમાં ગંગાજળ છાંટી ‘શુદ્ધિકરણ’ કરાયું.