અમદાવાદના સ્મશાનમાં મૃતકની ટાયર અને ગોદડાંથી અંતિમવિધિ કરવી પડી
સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદના ઓઢવમાં સ્મશાનમાં મોતનો મલાજો ન જળવાયો. અંતિમવિધિ માટે ભીના લાકડા અપાતા ટાયર-ગોદડાંથી અંતિમવિધિ કરવી પડી.
સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદના ઓઢવમાં સ્મશાનમાં મોતનો મલાજો ન જળવાયો. અંતિમવિધિ માટે ભીના લાકડા અપાતા ટાયર-ગોદડાંથી અંતિમવિધિ કરવી પડી.
દલિત સમાજ 30 વર્ષથી જે જમીન પર મૃતકની અંતિમવિધિ કરતો હતો તે 2.5 એકર જમીન પર માથાભારે પટેલ પરિવારે ગેરકાયદે કબ્જો કરી ખેતી શરૂ કરી દીધી.