દારૂબંધી ક્યાં છે? ચોટીલામાં છેક પંજાબથી કરોડોનો દારૂ પહોંચી ગયો

Chotila news

Special Story: ગુજરાતની દારૂબંધી માત્ર નામની. છેક પંજાબથી 2.13 કરોડનો દારૂ ચોટીલા પહોંચી ગયો. મુંદ્રામાંથી 1.7 કરોડનો દારૂ પકડાયો.

નર્મદા AAP જિલ્લા પ્રમુખનો ભાઈ દારૂની ખેપ મારતો ઝડપાયો

Narmada news

નર્મદા જિલ્લાના AAP પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ વિરભદ્ર વસાવાને LCB એ વિદેશી દારૂની 11 બોટલ સાથે ઝડપી પાડ્યો.

ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી સરકારને 94.14 લાખની આવક થઈ

liquor

વિધાનસભામાં વિપક્ષના નેતાએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે 94 લાખનો આંકડો આપ્યો છે. જાણો બીજી શું વિગતો સામે આવી.