દલિત વિદ્યાર્થીની પર શિક્ષકે 20 દિવસ સુધી રેપ કરી ગર્ભપાત કરાવ્યો

dalit news

દલિત વિદ્યાર્થીની પર ટ્યુશન શિક્ષકે 20 દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો. વિદ્યાર્થીની ગર્ભવતી થતા ગર્ભપાત કરાવ્યો. તબિયત લથડતા તેની માતાને ઘટનાની જાણ થઈ.

14 વર્ષના દલિત કન્ટેન્ટ ક્રિયેટર અશ્વમિત ગૌતમ પર FIR

Ashwamit Gautam FIR

Ashwamit Gautam FIR: 14 વર્ષનો દલિત ઈન્ફ્લુએન્સર અશ્વમિત ગૌતમ સામાજિક, આર્થિક બાબતો પર વીડિયો બનાવે છે. શું સરકારને એ નથી ગમ્યું?

‘દલિત થઈને તમારી હિંમત કેવી રીતે થઈ ખુરશી પર બેસવાની?’

Dalit news

જાતિવાદી તત્વોએ દુકાનમાં ખુરશી પર બેસવા મામલે બે દલિત યુવકોને માર માર્યો. જાતિસૂચક ગાળો ભાંડી.

આ ‘રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ’ છે કે ‘બ્રાહ્મણ પ્રેરણા સ્થળ’?

Lucknow National Inspirational Place

લખનઉમાં રૂ.230 કરોડના ખર્ચે ઉભા કરાયેલા ‘રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ’ને શા માટે લોકો ‘બ્રાહ્મણ પ્રેરણા સ્થળ’ કહે છે?