મહેસાણામાં આજે મહાડ સત્યાગ્રહ દિને પાણીની ક્રાંતિ કાર્યક્રમ યોજાશે
વિખ્યાત બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને તેમની ટીમ મહાડ જળ સત્યાગ્રહ નિમિત્તે આ કાર્યક્રમમાં પાણીની ક્રાંતિને કેન્દ્રમાં રાખી સંગીતમય રજૂઆત કરશે.
વિખ્યાત બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને તેમની ટીમ મહાડ જળ સત્યાગ્રહ નિમિત્તે આ કાર્યક્રમમાં પાણીની ક્રાંતિને કેન્દ્રમાં રાખી સંગીતમય રજૂઆત કરશે.
Mahad Satyagraha મુદ્દે બહુમતી સવર્ણ હિંદુઓ હજુ પણ એ સમજી શકતા નથી કે ડૉ.આંબેડકરનો એ સંઘર્ષ પાણી માટે નહીં પરંતુ માનવ અધિકારોની સ્થાપના માટે હતો.