સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિ પધરાવવા ગયેલા બે યુવકો ડૂબી ગયા

Two youths who went to offer Dashama idol in Sapteshwar died

સાબરકાંઠાના સપ્તેશ્વરમાં સાબરમતી નદીમાં દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન મહેસાણાના બે યુવાનોના ડૂબી જવાથી મોત. મહાદેવના મંદિર પાસે જ કરુણ ઘટના બનતા શોકનું મોજું ફરી વળ્યું.

મહેસાણામાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ધમ્મ નગરયાત્રા નીકળી

Buddha Purnima

પરિશુદ્ધ બૌદ્ધ સંઘ સંચાલિત સુજાતા બુદ્ધ વિહાર દ્વારા મહેસાણામાં 2570મી બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ઉપાસકોની ભવ્ય ધમ્મ નગરયાત્રા અને વિવિધ સ્પર્ધાઓ યોજાઈ.

મહેસાણામાં મહાબોધિ મુક્તિ આંદોલનના સમર્થનમાં મૌન માનવસાંકળ રચાઈ

silent human chain

મહેસાણાના સુજાતા બૌદ્ધ વિહાર દ્વારા ઓલ ઈન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમના નેતૃત્વમાં બીટી એક્ટ રદ કરી મહાબોધિ મુક્તિ આંદોલનના સમર્થનમાં મૌન માનવસાંકળ રચાઈ હતી.

મહેસાણામાં આજે મહાડ સત્યાગ્રહ દિને પાણીની ક્રાંતિ કાર્યક્રમ યોજાશે

mahad satyagraha

વિખ્યાત બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને તેમની ટીમ મહાડ જળ સત્યાગ્રહ નિમિત્તે આ કાર્યક્રમમાં પાણીની ક્રાંતિને કેન્દ્રમાં રાખી સંગીતમય રજૂઆત કરશે.