ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર

tribal news

કેન્દ્ર સરકારે સંસદમાં આપેલા આંકડાઓએ વડાપ્રધાન મોદીના વતન ગુજરાતમાં આદિવાસી બાળકોની દયનિય સ્થિતિની પોલ ખોલી નાખી.