મણિપુરમાં ફરી સ્થિતિ વણસી, 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ June 8, 2025 by khabarantar પરિસ્થિતિ વણસતા સરકારે ચેતવણી આપી છે કે જો કોઈ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેને પરિણામ ભોગવવા પડશે.