મણિપુરમાં સશસ્ત્ર હુમલામાં ત્રણ કુકી આદિવાસીઓના મોત, ઘરો સળગાવાયા
મણિપુરના કાંગપોકપી જિલ્લામાં શુક્રવારે ફરી હિંસા ફાટી નીકળતાં અજાણ્યા હુમલાખોરોએ એક આદિવાસી ગામ પર હુમલો કરી મહિલા સહિત ત્રણ લોકોની હત્યા કરી.
મણિપુરના કાંગપોકપી જિલ્લામાં શુક્રવારે ફરી હિંસા ફાટી નીકળતાં અજાણ્યા હુમલાખોરોએ એક આદિવાસી ગામ પર હુમલો કરી મહિલા સહિત ત્રણ લોકોની હત્યા કરી.
Tribal News: ગેંગરેપનો શિકાર થયેલી આદિવાસી યુવતી ન્યાય મળશે તેવી આશામાં જિંદગીનો જંગ હારી ગઈ.
પરિસ્થિતિ વણસતા સરકારે ચેતવણી આપી છે કે જો કોઈ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેને પરિણામ ભોગવવા પડશે.