પ્રેમીપંખીડા માટે માઠા સમાચાર, લગ્ન કાયદામાં ફેરફાર થશે
પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીઓ માટે માઠા સમાચાર છે. રાજ્ય સરકાર પ્રેમ લગ્નની નોંધણીના નિયમોમાં ફેરફાર કરશે.