‘તું દલિત છે, બગીમાં બેસીને નીકળ્યો તો ગોળી મારી દઈશું’
જાતિવાદી તત્વોએ દલિત વરરાજાની જાન પર હુમલો કર્યો. વરનો કોલર પકડી બગીમાંથી ખેંચી માર્યા. પોલીસ સુરક્ષા છતાં બે વાર હુમલો થયો.
જાતિવાદી તત્વોએ દલિત વરરાજાની જાન પર હુમલો કર્યો. વરનો કોલર પકડી બગીમાંથી ખેંચી માર્યા. પોલીસ સુરક્ષા છતાં બે વાર હુમલો થયો.
સવર્ણ યુવકોએ દલિતોને પરાણે રંગ લગાવ્યો હતો. એ પછી મારામારી થઈ હતી. જો કે પોલીસે પહેલા 32 દલિતો સામે કેસ નોંધ્યો હતો. હવે 42 સવર્ણો સામે FIR નોંધાઈ છે.
બંને બહેનોના લગ્ન હોવાથી તેઓ મેકઅપ કરાવીને મંડપમાં પહોંચી રહી ત્યારે જ જાતિવાદી તત્વોએ હુમલો કર્યો. વરરાજના પિતાને માથામાં વાગ્યું, જાન પરણ્યાં વિના પાછી ગઈ.