માયાવતીએ આકાશ આનંદને BSP ના તમામ હોદ્દા પરથી હટાવ્યા

bsp

આકાશ આનંદને પાર્ટીના તમામ પદો પરથી દૂર કરવાની જાહેરાત કરતા BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું કે આકાશના સસરા અશોક સિદ્ધાર્થ આ માટે જવાબદાર છે.

‘૨૪ કલાકમાં ઉદિત રાજની ધરપકડ કરો’ – આકાશ આનંદનું અલ્ટિમેટમ

akash anand

કોંગ્રેસ નેતા Udit Raj દ્વારા BSP સુપ્રીમો Mayawati નું ગળું દબાવી દેવાના નિવેદન મુદ્દે હવે Akash Anand એ યુપી પોલીસને ઉદિત રાજની ધરપકડનું અલ્ટિમેટમ આપ્યું છે.

Mayawati નું ગળું દબાવી દેવાનો સમય આવી ગયો છે: Udit Raj

mayawati uditraj

કોંગ્રેસના નેતા Udit Raj એ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો Mayawati વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.