સેંકડો પોલીસ ખડકી દેવાઈ છતાં ચંદ્રશેખર આઝાદ મેરઠ પહોંચ્યા
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદને મેરઠના પીડિત પરિવારને મળતા રોકવા પોલીસ ખડકી દેવાઈ, કાચા રસ્તે બાઈક પર પીડિત પરિવારને મળવા પહોંચ્યા.
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદને મેરઠના પીડિત પરિવારને મળતા રોકવા પોલીસ ખડકી દેવાઈ, કાચા રસ્તે બાઈક પર પીડિત પરિવારને મળવા પહોંચ્યા.
મેરઠમાં ઠાકુર યુવકે દલિત મહિલાની હત્યા કરી તેની દીકરીનું અપહરણ કરતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ. સેંકડો પોલીસ ખડકી દેવાઈ.
Dalit News: મેરઠમાં દલિત મહિલાની હત્યા મુદ્દે મોટો આક્ષેપ. નેતાઓએ કહ્યું- આરોપી મુખ્યમંત્રીની જાતિનો છે એટલે કાર્યવાહી નથી થતી.
Dalit News: દલિત મહિલાની હત્યા કરીને રાજપૂત યુવક તેની દીકરીને ઉપાડી ગયો. ગામમાં રાજપૂતો-દલિતો વચ્ચે તણાવનો માહોલ.
Dalit News: દલિત વેપારીઓ પર ગૌહત્યાનો આરોપ મૂકી હિંદુ સંગઠનોએ હુમલો કર્યો. હુમલાખોરોએ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું.
કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે પોલીસે દલિત મહિલાઓને શેરીમાં દોડાવી-દોડાવીને માર માર્યો અને તેમના ઘરેણાં પર છીનવી લીધાં.
માથાભારે લોકો દલિતોની જમીન હડપ કરીને બેસી ગયા છે પણ સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. દલિતોને લાગે છે કે હવે તેમની પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો નથી.