દુકાન પર બુલડોઝર ફેરવી દેવાતા ભાજપ નેતાના ભાઈનો આપઘાત
બજારમાં આવેલી દુકાન પર તંત્રે નોટિસે આપ્યા વિના બુલડોઝર ફેરવી દેતા ભાજપ નેતાના ભાઈએ ધાબા પરથી કૂદીને આપઘાત કરી લીધો.
બજારમાં આવેલી દુકાન પર તંત્રે નોટિસે આપ્યા વિના બુલડોઝર ફેરવી દેતા ભાજપ નેતાના ભાઈએ ધાબા પરથી કૂદીને આપઘાત કરી લીધો.
Dalit News: રિક્ષામાં ભજન વગાડવા મામલે દલિત રિક્ષાચાલક પર 25 જેટલા લોકોએ હુમલો કરતા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ.
પબ્લિક સ્કૂલના 5 સગીર છોકરાઓએ આચાર્યની કેબિનમાં લઈ જઈ દલિત છોકરી પર વારાફરતી ગેંગરેપ કરી નગ્ન વીડિયો બનાવ્યો.