પરિવાર દશામાની મૂર્તિ પધરાવવા ગયો અને તસ્કરો ઘરમાં ચોરી કરી ગયા
નડિયાદમાં એક પરિવાર દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયો હતો એ વખતે ઘરમાં તસ્કરો ત્રાટક્યા અને રૂ. 1 લાખની મત્તા ચોરી ગયા.
નડિયાદમાં એક પરિવાર દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયો હતો એ વખતે ઘરમાં તસ્કરો ત્રાટક્યા અને રૂ. 1 લાખની મત્તા ચોરી ગયા.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્રો એનાયત કરાયા. 35 સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું.
નડિયાદ મનપા દ્વારા 180 સફાઈકર્મીઓને અચાનક કોન્ટ્રાક્ટર કંપનીમાં જોડી દેવાતા સફાઈકર્મીઓ છેલ્લાં બે દિવસથી વિરોધ પર ઉતર્યા છે.
નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજય દેસાઇએ બોગસ દસ્તાવેજોથી વકફ બોર્ડની જમીન પચાવી પાડી છે. જો કે હાઈકોર્ટે તેને મોટો ઝટકો આપ્યો છે.