ભારતમાં રાષ્ટ્રીય પાર્ટીઓ કેટલી છે, આ દરજ્જો કેવી રીતે મળે?

How many national parties are there in India in 2025

National Parties in India 2025: ભારતમાં રાજકીય પક્ષોની ભરમાર છે પરંતુ રાષ્ટ્રીય પક્ષો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે. જાણો રાષ્ટ્રીય પક્ષ માટેની પ્રક્રિયા.