તમિલનાડુની DMK સરકાર બાળકોને હિંદીને બદલે AI-અંગ્રેજી ભણાવશે

Tamil Nadu's DMK government

તમિલનાડુની DMK સરકારે કહ્યું કે કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમને મંજૂર નથી. અમે હિંદીને બદલે અમારા રાજ્યના બાળકોને AI અને અંગ્રેજી ભણાવીશું.

હિન્દીએ અવધી, બુંદેલી સહિત 25 ભાષાઓનો નાશ કર્યો: MK Stalin

MK Stalin

તમિલનાડુના મુખ્યમંત્રી MK Stalin એ ફરી એકવાર હિંદી થોપવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું, હિંદી તો હિંદુત્વવાદીઓનું માત્ર મહોરું છે, અસલી ચહેરો તો સંસ્કૃત છે.