નેપાળની બાલેન શાહ સરકારે સત્તાવાર રીતે દલિતોની માફી માંગી

Nepals Balen Shah apologizes to Dalits

નેપાળની નવી સરકારે દલિતો પર થયેલા સદીઓ જૂના અન્યાય માટે રાજ્ય તરફથી સત્તાવાર માફી માંગી સામાજિક ન્યાય અને સમાનતાની નવી મિસાલ કાયમ કરી છે.