દલિત યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થતા 5 સાંસદો ધરણા પર બેઠાં
આંતરજ્ઞાતીય લગ્ન કરનાર દલિત યુવકના પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ મોત બાદ ભારે આક્રોશ, સરકારના પાંચ સાંસદોએ વહીવટી તંત્ર સામે મોરચો માંડી ધરણા શરૂ કર્યા.
આંતરજ્ઞાતીય લગ્ન કરનાર દલિત યુવકના પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ મોત બાદ ભારે આક્રોશ, સરકારના પાંચ સાંસદોએ વહીવટી તંત્ર સામે મોરચો માંડી ધરણા શરૂ કર્યા.
નેપાળની નવી સરકારે દલિતો પર થયેલા સદીઓ જૂના અન્યાય માટે રાજ્ય તરફથી સત્તાવાર માફી માંગી સામાજિક ન્યાય અને સમાનતાની નવી મિસાલ કાયમ કરી છે.
નેપાળમાં યુવાનોના હિંસક વિદ્રોહના કેન્દ્રમાં 36 વર્ષના સુદન ગુરંગનું નામ સામે આવ્યું છે. કોણ છે સુદન ગુરંગ અને કેવી છે તેની કામગીરી તે સમજો.