પાટણના દાત્રાણામાં સરપંચ સહિત 14 લોકોએ દલિત પર હુમલો કર્યો
દલિત યુવકે જેસીબી ઘરના શોષ ખાડાથી દૂર રાખવા કહેતા સરપંચ સહિતના લોકોએ જાતિસૂચક અપશબ્દો કહી હુમલો કર્યો હતો.
દલિત યુવકે જેસીબી ઘરના શોષ ખાડાથી દૂર રાખવા કહેતા સરપંચ સહિતના લોકોએ જાતિસૂચક અપશબ્દો કહી હુમલો કર્યો હતો.
ઠાકોર સમાજે થોડા દિવસ પહેલા દીકરીઓ માટે લાઈબ્રેરી બનાવી હતી હવે તેણે દીકરાઓને પણ અદ્યતન સુવિધાઓ સાથેની લાઈબ્રેરી ભેટમાં આપી છે.
પાટણમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા રૂ.15 લાખના ખર્ચે સંત શ્રી સદારામ કન્યા લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું.
ગીતા અને ભરત આહીરે ‘દ્રશ્યમ’ ફિલ્મ જોઈ પ્લાન બનાવ્યો હતો. દલિત વૃદ્ધને બેભાન કરી સ્ત્રીના વસ્ત્રો પહેરાવી પેટ્રોલ છાંટી સળગાવી દીધાં.
વિવાન પરમારે દુબઈમાં યોજાયેલી ગણિત ઈન્ટરનેશનલ પરીક્ષામાં 17 દેશોના બાળકો સાથે ભાગ લઈ રેકોર્ડ બનાવ્યો છે.
લગ્નમાં ડીજે વગાડવા બદલ 20 જેટલી મુસ્લિમ મહિલાઓએ દલિતોને જાતિસૂચક ગાળો ભાંડી. 400 મુસ્લિમોના ટોળાએ દલિતવાસ પર જીવલેણ હુમલો કર્યો.
બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે પાટણ ખાતે સ્વયં સૈનિક દળ(SSD) દ્વારા વિશાળ ધમ્મ ચારિકા અને ‘એક બોટલ રક્ત માનવતાને નામ’ અભિયાન હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો હતો.