Shivam Sonkar ની જીત થઈ, BHU એ UGC ને પ્રસ્તાવ મોકલ્યો

Shivam Sonkar

બનારસ હિંદુ યુનિવર્સિટીમાં દલિત વિદ્યાર્થી શિવમ સોનકર છેલ્લાં 15 દિવસથી તેના પીએચડી એડમિશનને લઈને ધરણાં પર બેઠો છે. હવે તેનું આંદોલન રંગ લાવતું દેખાઈ રહ્યું છે.

દલિત યુવકે જનરલમાં ટોપ કર્યું છતાં PhDમાં પ્રવેશ ન અપાયો

Shivam Sonkar BHU

BHU:દલિત યુવકે જનરલ કેટેગરીમાં ટોપ કર્યું હોવા છતાં તેને PhD માં પ્રવેશ નથી અપાયો. યુનિવર્સિટીમાં બેઠેલા દ્રોણાચાર્યો વધુ એક એકલવ્યનો અંગૂઠો કાપવા જઈ રહ્યાં છે.