ઈઝરાયલમાં PM મોદીને ‘બુદ્ધ’ કેમ યાદ ન આવ્યા?

didnt PM Modi remember Buddha in Israel

જ્યારે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની જ્વાળાઓ ભભૂકી રહી હતી, ત્યારે પીએમ મોદીએ વિશ્વને ‘બુદ્ધ’નો શાંતિ સંદેશ આપવાને બદલે ઈઝરાયલની મિસાઈલ ટેકનોલોજીના ગુણગાન કેમ ગાયા?