કડીની 15 વર્ષની દલિત દીકરી પર દુષ્કર્મ ગુજારનારને આજીવન કેદ
કડીની 15 વર્ષની દલિત સગીરાને ઈન્સ્ટાગ્રામ પર ભોળવી લગ્નની લાલચ આપી અલગ અલગ હોટલમાં લઈ જઈ હવસનો શિકાર બનાવનાર નરાધમ હવે આખી જિંદગી જેલમાં સબડશે.