અમદાવાદ અપંગ દલિત RTI એક્ટિવિસ્ટની બિલ્ડરોએ 20 લાખમાં હત્યા કરાવી

Ahmedabad news

અમદાવાદના દલિત RTI એક્ટિવિસ્ટ રસિક પરમારની કેનાલમાંથી લાશ મળી ત્યારે તેમણે આપઘાત કર્યાનું કહેવાતું હતું. પણ તેમની હત્યા થઈ છે.