પ્રિન્સિપાલે ધમકાવતા આદિવાસી વિદ્યાર્થી સ્કૂલના ત્રીજા માળેથી કૂદી ગયો

Adivasi News

Aadivasi News: આદિવાસી વિદ્યાર્થીને પ્રિન્સિપાલે ઠપકો આપતા તેને ભારે આઘાત લાગ્યો અને તે સ્કૂલના ત્રીજા માળેથી કૂદી ગયો.