દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને રાજકોટના શખ્સે લાફો મારી દીધો?

Rekha Gupta

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવાસસ્થાને જાહેર સુનવણી સમયે રાજકોટના એક શખ્સે તેમને થપ્પડ મારી દીધી.

શું મોદી Dr. Ambedkar કરતા મોટા છે? : AAP

Dehli CMO ambedkar controversy

Delhi માં સત્તા પર આવતાની સાથે જ BJP ફરી એકવાર Dr. Ambedkar મુદ્દે ફસાઈ ગઈ છે. અગાઉ AAP સરકારે CMO માં બાબાસાહેબનો ફોટો લગાવ્યો હતો, જે ભાજપે હટાવી લીધો છે.