બોટાદના સમતા બુદ્ધ વિહાર ખાતે બુદ્ધ વંદના-ધમ્મ પ્રવચન યોજાયું

botad news

બોટાદના સમતા બુદ્ધ વિહાર ખાતે બૌદ્ધ ધર્મના વર્ષાવાસ પર્વ નિમિત્તે બુદ્ધ વંદના ધમ્મ પ્રવચનનું આયોજન કરાયું.