ધોળકાના સાથળમાં દલિતોને સ્મશાન માટે જમીન ફાળવાશે કે નહીં?

dalit crematorium

સાથળમાં આઝાદીના 78 વર્ષ પછી પણ દલિતોનું સ્મશાન ન હોવાથી માનવ અધિકાર કમિશને DDO, TDO પાસે જવાબ માંગ્યો છે.

ધોળકાના સાથળમાં દલિતો અંતિમક્રિયા માટે 12 કિ.મી. દૂર જાય છે

iconic image

આઝાદીના 78 વર્ષ અને દેશનું બંધારણ લાગુ થયાના 75 વર્ષ બાદ પણ અમદાવાદના ધોળકા તાલુકાના સાથળ ગામમાં દલિતોની અંતિમક્રિયા માટે સ્મશાન નથી.