‘LRD પરીક્ષામાં દોડના માર્ક કાઢી નખાતા SC-ST-OBC ને અન્યાય’
LRD પરીક્ષા મુદ્દે બહુચરાજીના પૂર્વ ધારાસભ્યે સીએમને પત્રમાં લખ્યો. SC-ST-OBC ને અન્યાય થતો હોવાની વાત કરી.
LRD પરીક્ષા મુદ્દે બહુચરાજીના પૂર્વ ધારાસભ્યે સીએમને પત્રમાં લખ્યો. SC-ST-OBC ને અન્યાય થતો હોવાની વાત કરી.
રાજ્યની 9 ખાનગી યુનિ.માં SC, ST, OBC વિધાર્થીઓના મેરિટ લિસ્ટ વિના સીધો પ્રવેશ અપાતો હોવાનો આક્ષેપ. એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા માંગ.
કોંગ્રેસ નેતા ઉદિત રાજે અવકાશ મિશનમાં ઈતિહાસ રચવા માટે દર વખતે ચોક્કસ જાતિના જ લોકોને મોકલવામાં આવતા હોવા મુદ્દે ચર્ચા છેડી દીધી છે.