દલિતો-પછાતોને 75% અનામત મળવી જોઈએઃ સિદ્ધારમૈયા
સિદ્ધારમૈયાએ જાતિ આધારિત વસ્તી ગણતરી અને SC, ST, OBC તથા લઘુમતીઓ માટે 75% અનામતની માંગ કરતા સામાજિક ન્યાયનો મુદ્દો ફરી ગરમાયો.
સિદ્ધારમૈયાએ જાતિ આધારિત વસ્તી ગણતરી અને SC, ST, OBC તથા લઘુમતીઓ માટે 75% અનામતની માંગ કરતા સામાજિક ન્યાયનો મુદ્દો ફરી ગરમાયો.
દેશમાં મનુવાદી તત્વોએ ફરી એકવાર અનામત નાબૂદીના આંદોલન ચાલુ કર્યું છે ત્યારે SC-ST-OBCની અનામતને લઈને એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે.
MP હાઈકોર્ટે સરકારી મંદિરોમાં પૂજારીની ભરતીમાં SC, ST અને OBC ને તક ન આપવા બદલ મધ્યપ્રદેશની BJP સરકારને ઝાટકી નાખી.
NEET પેપર લીક સામે હાલમાં થયેલા આંદોલને દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. સવાલ એ છે કે શું આ સિસ્ટમ ગરીબ અને વંચિતોના ડોક્ટર બનવાના સપના રોળી રહી છે?
MP હાઈકોર્ટે સરકારી મંદિરોમાં પૂજારીની ભરતીમાં SC, ST અને OBC ને તક ન આપવા બદલ મધ્યપ્રદેશની BJP સરકારને ઝાટકી નાખી.
ગુજરાત વિધાનસભામાં SC, ST અને OBC નિગમોને ફાળવવામાં આવતી રકમ મુદ્દે મંત્રીના જવાબથી અસંતોષ વ્યક્ત કરી વિપક્ષે સૂત્રોચ્ચાર સાથે વોકઆઉટ કર્યો.
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિધાનસભામાં ગુજરાત સરકારને ઘેરીને સવાલ કર્યો કે, ગુજરાતમાં SC-ST-OBC ને 20,000 એકર જમીનનો કબ્જો સરકાર કેમ નથી સોંપતી?
કેન્દ્ર સરકારની 60 ટકા જેટલી ગ્રુપ A નોકરીઓ પર સવર્ણનો કબ્જો. દલિત, આદિવાસી, ઓબીસી હજુ પણ ગ્રુપ C માં વધુ.
કોંગ્રેસના ધારાસભ્યે કહ્યું- ‘ધર્મગ્રંથોમાં લખ્યું છે કે, તીર્થયાત્રા ન થઈ શકે તો SC-ST-OBC મહિલા સાથે સહવાસ કરો.’
સુપ્રીમ કોર્ટે ચૂકાદો. મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ SC/ST/OBCનો હક.