CJP ના આંદોલને વિખરાયેલા વિપક્ષને આપી તક, સરકાર ટેન્શનમાં?

CJPs agitation gave an opportunity

કોક્રોચ જનતા પાર્ટી(CJP) ના આંદોલને વિખરાયેલા વિપક્ષને એકજૂથ કરી દીધો છે. વિપક્ષ હવે તે સંસદથી લઈને સડક સુધી સરકારને ઘેરતો જોવા મળી રહ્યો છે. શું થશે સરકારનું?